મનોરંજન

દાદા સાહેબ ફાળકે ઇન્ટરનેશનલ ફિલ્મ અવાર્ડઃઆરઆરઆર ફિલ્મ આૅફ ધ યર, ‘કાશ્મીર ફાઇલ્સ’ બેસ્ટ ફિલ્મ, આલિયા ભટ્ટ બેસ્ટ એક્ટ્રેસ

એસ એસ રાજમૌલિની ફિલ્મ ‘આરઆરઆર’ તથા વિવેક અÂગ્નહોત્રીની ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ને દાદા સાહેબ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેÂસ્ટવલ અવાર્ડથી સન્માનિત કરવામાં આવી છે. રાજમૌલિની ફિલ્મ આૅફ ધ યર તથા ‘કાશ્મીર ફાઇલ્સ’ને બેસ્ટ ફિલ્મનો અવાર્ડ આપવામાં આવ્યો છે.આલિયા ભટ્ટને ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ માટે બેસ્ટ એક્ટ્રેસનો અને રણબીર કપૂરને ‘બ્રહ્મા†’ માટે બેસ્ટ એક્ટરનો અવાર્ડ મળ્યો છે. ‘કાંતારા’ ફૅમ રિષભ શેટ્ટીને બેસ્ટ પ્રોમિસિંગ એક્ટર તરીકે પસંદ કરવામાં આવ્યો છે.વરુણ ધવનને ‘ભેડિયા’ માટે ક્રિટિક્સ બેસ્ટ એક્ટરનો અવાર્ડ આપવામાં આવ્યો છે. અનુપમ ખેરને ‘કાશ્મીર ફાઇલ્સ’ માટે મોસ્ટ વર્સેટાઇલ એક્ટર તરીકે પસંદ કરવામાં આવ્યો છે. રેખાને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આપેલા યોગદાન માટે સન્માનિત કરવામાં આવી હતી.

દાદા સાહેબ ફાળકે અવાર્ડ લિસ્ટ જાઇએ તો…
બેસ્ટ ફિલ્મઃ કાશ્મીર ફાઇલ્સ
ફિલ્મ આૅફ ધ યરઃ ઇઇઇ
બેસ્ટ એક્ટરઃ રણબીર કપૂર (બ્રહ્મા†)
બેસ્ટ એક્ટ્રેસઃ આલિયા ભટ્ટ (ગંગુબાઈ કાઠિયાવાડી)
ક્રિટિક્સ બેસ્ટ એક્ટરઃ વરુણ ધવન (ભેડિયા)
ક્રિટિક્સ બેસ્ટ એક્ટ્રેસઃ વિદ્યા બાલન (જલસા)
બેસ્ટ ડિરેક્ટરઃ આર બાલકી (ચુપ)
બેસ્ટ સિનેમેટોગ્રાફરઃ પીએસ વિનોદ (વિક્રમ વેધા)
મોસ્ટ પ્રોમિસિંગ એક્ટરઃ રિષભ શેટ્ટી (કાંતારા)
બેસ્ટ એક્ટર સપો‹ટગ રોલઃ મનીષ પાલ (જુગ જુગ જિયો)
બેસ્ટ પ્લે બેક સિંગર મેલઃ સાંચેત ટંડન (જર્સી- માઇયા મૈનુ…)
બેસ્ટ પ્લે બેક સિંગર ફીમેલઃ નીતિ મોહન (ગંગુબાઈ કાઠિયાવાડી- મેરી જાન…)
બેસ્ટ વેબ સિરીઝઃ રુદ્ર (હિંદી)
મોસ્ટ વર્સેટાઇલ એક્ટરઃ અનુપમ ખેર (કાશ્મીર ફાઇલ્સ)
ટેલિવિઝ સિરીઝ આૅફ ધ યરઃ અનુપમા
બેસ્ટ એક્ટર ઇન ટીવી સિરીઝઃ જેન ઈમામ (ફના)
બેસ્ટ એક્ટ્રેસ ઇન ટીવી સિરીઝઃ તેજસ્વી પ્રકાશ (નાગિન)
આઉટ સ્ટેÂન્ડંગ કોÂન્ટ્રબ્યૂશન ઇન ફિલ્મ ઇન્ડસ્ટ્રીઃ રેખા
આઉટ સ્ટેÂન્ડંગ કોÂન્ટ્રબ્યૂશન ઇન મ્યૂઝિક ઇન્ડસ્ટ્રીઃ હરિહરન

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *