ગુજરાત

આ વર્ષ અત્યાર સુધી ૧.૨ લાખ લોકો બેરોજગાર થયા

વર્ષ ૨૦૨૩ ટેક કર્મચારીઓ માટે સૌથી ખરાબ વર્ષ સાબિત થનાર છે માત્ર બે મહીનામાં ૪૧૭ કંપનીઓએ વૈશ્વિક સ્તર ઉપર ૧.૨ લાખથી વધુ કર્મચારીઓની છંટણી કરી દીધી છે છંટણી ટ્રેકિંગ સાઇટ લેઓકસ એફવાઇઆઇના આંકડા અનુસાર ૧,૦૪૬ ટેક કંપનીઓ (બિગ ટેકથી લઇ સ્ટાર્ટઅપ્સ સુધી)એ ૨૦૨૨માં ૧.૬૧ લાખથી વધુ કર્મચારીઓની છંટણી કરી ફકત જાન્યુઆરીમાં વૈશ્વિક સ્તર પર લગભગ ૧ લાખ ટેક કર્મચારીઓએ નોકરી ગુમાવી દીધી જેમાં અમેજન માઇક્રોસોફટ ગુગલ સેલ્સફોર્સ જેવી કંપનીઓ સામેલ છે.

કુલ મળી લગભગ ૩ લાખ ટેક કર્મચારીઓએ અત્યાર સુધી ૨૦૨૨માં અને આ વર્ષ જાન્યુઆરી સુધી નોકરી ગુમાવી દીધી છે.જેમ જેમ વધુમાં વધુ મોટી ટેક કંપનીઓ કર્મચારીઓને બરતરફ કરવાનું જારી રાખે છે તેમણે આ પગલાની પાછળ વિવિધ કારણો ઓવર હાયરિંગ અનિશ્ચિકત વૈશ્વિક મેક્રોઇકોનોમિક Âસ્થતિઓ કોવિડ ૧૯ મહામારીથી મજબુત ટેલવિંડ્‌સનો હવાલો આપ્યો છે.મેટાએ કહેવાતી રીતે પ્રદર્શન સમીક્ષાનો એક નવો તબક્કામાં હજારો કર્મચારીઓને સબ પાસ રેટિંગ આપી છે.જેથી કંપનીમાં વધુ છંટણી માટે મંચ તૈયાર થઇ ગયો છે.
સ્વીડિશ ટેલીકોમ ગિયર નિર્માતા એરિકસન ચાલી રહેલ વૈશ્વિક વ્યાપક આર્થિક Âસ્થતિઓમાં ખર્ચમાં કાપ કરવા માટે પોતાની લગભગ ૮ ટકા કાર્યબળ,લગભગ ૮,૫૦૦ કર્મચારીઓની છંટણી કરી રહ્યાં છે ગ્લોબલ કંસલ્ટિંગ ફર્મ મેકિન્સે એન્ડ કંપની કહેવાતી રીતે સૌથી મોટી છંટણીમાંથી એકમાં લગભગ ૨,૦૦૦ નોકરીઓને ખત્મ કરવાની યોજના બનાવી રહી છે એક અન્ય મુખ્ય કંસલ્ટિંગ ફર્મ કેપીએમજી પોતાના બે ટકા કાર્યદળની છંટણી કરી રહી છે જે પોતાના પરામર્શ વ્યવસાયમાં તેજી મંદીનું કારણ અમેરિકામાં લગભગ ૭૦૦ કર્મચારીઓને પ્રભાવિત કરશે.કલાઉડ ઇન્ફ્રાસ્ટ્રકચર પ્રદાતા ડિઝિટલ ઓશન પોતાના કર્મચારીઓએ લગભગ ૧૧ ટકા કે લગભગ ૨૦૦ કર્મચારીઓની છંટણી કરી રહ્યાં છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x