ગાંધીનગરગુજરાત

આગામી તા. ૧૯મી માર્ચે સેક્ટર-૨૪ ખાતે કલા અને હસ્તકલા સ્પર્ધાનું આયોજન

આગામી તા. ૧૯મી માર્ચે, રવિવારના દિવસે બપોરે ૩:૦૦ કલાકે સેક્ટર-૨૪ ખાતે મિલાપ ટાટારિઆ ટાઇગર દ્વારા આયોજિત અને યુરોકિડ્સ પ્રી સ્કૂલનાં સહયોગથી કલા અને હસ્તકલા સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ છે. સ્પર્ધામાં ૫ થી ૨૫ વર્ષ સુધીના લોકો ભાગ લઇ શકશે. આ સ્પર્ધામાં રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. સ્પર્ધામાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર વિજેતાઓને ઈનામ આપીને ગૌરવ સાથે સન્માનિત કરવામાં આવશે તો ભાગ લેવા માટે ઇચ્છુક બાળકોએ પોતાનું નામ +૯૧-૮૧૬૦૦૬૫૬૨૭ પર સંપર્ક કરીને ફોર્મ ભરીને રજિસ્ટ્રેશન કરાવી લેવું તેમ મિલાપ ટાટારિઆ ટાઇગર દ્વારા જણાવવામાં આવેલ છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *