માનહાની કેસમાં રાહુલ ગાંધી દોષિત જાહેર, જામીન મેળવવાની કામગીરી પણ શરુ કરી દેવાઇ
4 વર્ષ જૂના કેસમાં સુરત કોર્ટે ચુકાદો આપ્યો છે. માનહાની કેસમાં રાહુલ ગાંઘી દોષી જાહેર કરવામાં આવ્યા છે. પુર્ણેશ મોદીએ દાખલ કર્યો હતો બદનક્ષીનો કેસ કર્યો હતો જેમાં કોર્ટે રાહુલ ગાંધીને દોષિત જાહેર કર્યા છે. વર્ષ 2019માં લોકસભા ચૂંટણી દરમિયાન રાહુલ ગાંધીએ નિવેદન આપ્યું હતું જેનો આજે કોર્ટે ચુકાદો આપ્યો છે.