ગાંધીનગર

સે.૨૪ ખાતે સ્ટેપ અપ મેગા સમરકેમ્પ ૨૦૨૩ નું આયોજન

ગાંધીનગર :

મિલાપ ટાટારિઆ ટાઇગર દ્વારા આયોજિત, યુરો કિડ્સ પ્રી સ્કૂલનાં સહયોગથી તા. ૧૬ મે થી ૨૦ મે દરમિયાન સવારે ૮:૦૦ થી ૯:૩૦ વાગ્યા સુધી સે. ૨૪ ખાતે સ્ટેપ અપ મેગા સમરકેમ્પ ૨૦૨૩ નું આયોજન કરવામાં આવ્યું છે. કેમ્પમાં ભાગ લેવા માટે રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. કેમ્પ દરમિયાન ડ્રોઇંગ, આર્ટ એન્ડ ક્રાફ્ટ, ટેક્વોન્ડો, સેલ્ફ ડિફેન્સ, યોગા, લીંબુ ચમચી, ડ્રિલ અને શારિરીક-માનસિક ફિટનેસની વિવિધ પ્રવૃત્તિઓ કરાવવામાં આવશે. ભાગ લેનાર તમામ બાળકોને ઇનામ અને સર્ટિફિકેટથી પ્રોત્સાહિત કરવામાં આવશે તથા વધુ માહિતી માટે +૯૧-૮૧૬૦૦૬૫૬૨૭ પર રજિસ્ટ્રેશન કરાવી નામ નોંધાવી લેવું તેમ જણાવવામાં આવ્યું છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x