રાષ્ટ્રીય

ચંદ્રયાન 3: ચંદ્ર થી લેન્ડર માત્ર 25 કિમી દૂર

હવે ચંદ્ર થી લેન્ડર માત્ર 25 કિમી દૂર છે. વિક્રમ લેન્ડર એ બીજી વખત ડીબુસ્ટિંગ સફડતા સાથે પૂર્ણ કર્યું છે ને હવે ચંદ્રયાન 3 ને લેન્ડિંગ કરવામાં ફક્ત 3 દીવસ બાકી છે .જ્યાં ચંદ્રયાન ને સફતા લેન્ડિંગ કરવા માટે અદ્યતન ટેકનોલોજી ની મદત રાખવામાં આવી છે ત્યાં બીજી બાજુ ચંદ્રયાન 3 સફળતા સાથે લેન્ડિંગ કરાવા માટે પવિત્ર નદી યમુના ના આશીર્વાદ મેળવા માટે ધાર્મિક વિધિ કરવામાં આવી રહી છે. ચંદ્ર3યાન 3 ને સફડતાં મળે તેથી યમુના નદી એ પ્રાથાના અને વિશેષ પૂજા નું પણ આયોજન કરવામાં આવ્યું હતું . વિશેષ ટેકનોલોજી અને શ્રધરું યોની પ્રાથના થી ચંદ્રયાન 3 સફળતા સાથે લેન્ડિંગ કરે પછી ત્યાં 14 દીવસ સુથી ત્યાં શોધ ખોડ કરશે અને ખુબજ જરૂરી માહિતી ત્યાંથી મોકલી આપ છે. ત્યાં જઈને ચંદ્ર પર એલ્યુમિનિયમ, સિલિકોન, મેગ્નેશિયમ, પોટેશિયમ, ટાઇટેનિયમ, કેલ્શિયમ અને આયર્ન સંબંધિત માહિતી એકત્રિત કરશે.ISROએ લેન્ડિંગનો ટાઈમ જણાવ્યો અને કહ્યું કે 23 ઓગસ્ટ 2023ના રોજ, ચંદ્રયાન-3 IST સાંજે 6:04 વાગ્યે ચંદ્ર પર લેન્ડિંગ કરવા માટે તૈયાર છે, ISROએ રવિવારે આ જણાવ્યું હતું. રશિયાના લુના-25ના ક્રેશ બાદ દેશ અને દુનિયાની નજર હવે ચંદ્રયાન-3 પર ટકેલી છે. ભારતનું આ પ્રતિષ્ઠિત મિશન બુધવાર, 23 ઓગસ્ટે સાંજે 6.4 કલાકે ચંદ્ર પર ઉતરશે. આ મિશનને સફળ બનાવવા માટે ઈસરોએ પોતાની તમામ તાકાત લગાવી દીધી છે, પરંતુ ચંદ્ર પરના આ મિશન માટે સૂર્યની પણ મહત્વની ભૂમિકા છે. અત્યારે ISRO લેન્ડિં ચંદ્ર પર સૂર્યોદયની રાહ જોઈ રહ્યું છે કારણ કે સૂર્યદેવ ની હાજરી વગર ચંદ્રયાન 3 લેન્ડ કરી શકતું નથી કારણ કે તેને સૂર્ય પ્રકાશ થી ચાર્જ કાર્ય વગર આગળ વધી શકાય નહિ જેથી સૂર્ય ની હાજરી થતાં જ સૂર્યના કિરણો વડે વિક્રમ લેન્ડર ચાર્જ થશે આને આગળ કાર્ય શરૂ થશે

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x