ગુજરાત

ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં તથ્ય પટેલની જામીન અરજી નામંજૂર

     ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસના આરોપી તથ્ય પટેલની જામીન અરજી નામંજૂર કરી છે. ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસ અંગે તથ્ય પટેલની જામીન અરજી નામંજૂર કરવામાં આવી છે. અમદાવાદ જિલ્લા ગ્રામ્ય કોર્ટે જામીન અરજી નામંજૂર કરી છે. જેથી હવે તથ્ય પટેલને જેલમાં રાખવામાં આવશે .

      તથ્ય પટેલની જામીન અરજી અમદાવાદ ગ્રામ્ય કોર્ટે નામંજૂર કરી છે. આરોપી તથ્ય પટેલે અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં જામીન અરજી કરી હતી. ગત સુનાવણીમાં તથ્ય પટેલ સામે પોલીસે IPC 279, 337, 338, 304, 504, 506(2), 308, 114, 118 કલમો જણાવી હતી પછી તથ્ય પટેલના વકીલે, સલમાન ખાન અકસ્માત કેસ પણ કહ્યો હતા. અકસ્માતમાં મૃત્યુ પામેલાઓના સ્વજનોના વકિલે, તથ્ય પટેલની જામીન અરજીનો વિરોધ કર્યો હતો.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x