બેંકમાં જતા પેહલા એકવાર આ જોઈને જજો
બેંક ની મુલાકાત લેવાનું કે પછી તેને લાગતું કઈ કામ વિચાર કરી રહ્યાં છો, તો તમને ધ્ધકો ન પડે તે માટે બેંકની રજાઓનું શેડ્યૂલ એક વાર જરૂરથી જોજો . રાષ્ટ્રીય અને પ્રાદેશિક રજાઓ માટે સપ્ટેમ્બર મહિનામાં બેંકો 16 દિવસ માટે બંધ રહેશે. કેટલાક રાજ્યોમાં બેંકોમાં નીચે મુજબની રાજાઓ છે .
શ્રી કૃષ્ણ જન્માષ્ટમી
ગણેશ ચતુર્થી
ઈદ-એ-મિલાદ-ઉલ-નબી
મહારાજા હરિ સિંહ જીની જયંતી
આ સમયગાળા દરમિયાન નેટ-બેંકિંગ સેવાઓ અને એટીએમ સમગ્ર દેશમાં તમામ દિવસો કાર્યરત રહેશે.પ્રાદેશિક રજાઓ સંબંધિત રાજ્ય સરકાર દ્વારા નક્કી કરવામાં આવશે .આ સમયગાળા દરમિયાન નેટ-બેંકિંગ સેવાઓ અને એટીએમની સેવા સમગ્ર દેશમાં તમામ દિવસોમાં કાર્યરત રહેશે.પ્રાદેશિક રજાઓ સંબંધિત રાજ્ય સરકાર દ્વારા નક્કી કરવામાં આવે છે. આર.બી.આઇ ની સત્તાવાર વેબસાઇટ પર તેનો ઉલ્લેખ કરવામાં આવતો નથી.