રાષ્ટ્રીય

બ્રેકિંગ: ભારતનું પ્રથમ સૂર્ય મિશન આદિત્ય- L1 કરાયું લોન્ચ

હાલ ભારત માટે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ઈસરોએ ચંદ્ર બાદ હવે સૂર્ય પર અભ્યાસ અર્થે મિશન લોન્ચ કરી દીધું છે. ઈસરોનું અવકાશયાન આદિત્ય- L1ને આજે સૂર્ય તરફ પ્રયાણ કર્યુ છે. ચંદ્ર પછી ભારત સૂર્ય પર વિજય મેળવવાની તૈયારી કરી રહ્યું છે. ઈસરોનું અવકાશયાન આદિત્ય- L1ને આજે સૂર્ય તરફ પ્રયાણ કર્યુ છે.

Aditya- L1નું સફળ લોન્ચિંગ 11.50 વાગે શ્રી હરિકોટાથી કરવામાં આવ્યું છે. ISROના આ મહત્વકાંક્ષી મિશનને PSLV-XL રોકેટની મદદથી લોન્ચ કરવામાં આવ્યું છે. લોન્ચિંગના ઠીક 127 દિવસ પછી તે પોતાના પોઈન્ટ L1 સુધી પહોંચશે. આ પોઈન્ટ પર પહોંચ્યા બાદ Aditya- L1 ઘણાં જ મહત્વના ડેટા મોકલવાનું શરુ કરી દેશે. ભારતનું પ્રથમ સૂર્ય મિશન છે.

આદિત્ય એલ-1ને ચંદ્ર પર પહોંચવા માટે ચંદ્રયાન-3 દ્વારા ચાર ગણું અંતર કાપવું પડશે. આ મીશન ભારતનું પ્રથમ સૂર્ય મિશન  છે. ભારતીય અવકાશ એજન્સી ISRO આજે આદિત્ય L1 સેટેલાઇટ આંધ્ર પ્રદેશના શ્રીહરિકોટાથી લોન્ચ કર્યુ છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x