ગાંધીનગરગુજરાત

ગાંધીનગર સ્ટેટ GSTના રાજ્યમાં દરોડા, કરોડોનું બોગસ બિલિંગ ઝડપાયું

બોગસ GST બોગસ બિલીંગને ડામવા ગાંધીનગરમાં સ્ટેટ GST વિભાગે મોગા ઓપરેશન હાથ ધર્યુ હતું. આ દરોડા દરમિયાન કરોડોના બોગસ બિલિંગ ઝડપાયું હોવાના સમાચાર મળી રહ્યા છે. જેમાં 67 પેઢીઓ પર ચકાસણી કરવામાં આવી હતી. જેમાંથી 37 બોગસ પેઢીઓ મળી હતી. અમદાવાદમાં 13 વડોદરામાં 8 અને સુરતમાં 7 બોગસ પેઢીઓ મળી હતી. ત્યારે રાજકોટમાં 5 મોરબીમાં 2 જૂનાગઢ અને ગાંધીધામમાં 2 બોગસ પેઢીઓ મળી હતી. 37 પેઢીમાં 53 કરોડનું બોગસ બિલીંગ ઝડપાયું હતુ.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x