ahemdabad

અમદાવાદમાં ફરી કોરોના બન્યો અનસ્ટોપેબલ: એક દિવસમાં નોંધાયા ૧૧ કેસ

રાજ્ય અને અમદાવાદમાં ફરી કોરોના અનસ્ટોપેબલ બન્યો છે. એક જ દિવસમાં ૧૧ કેસ નોંધાતા લોકોમાં ચિંતા વ્યાપી છે. અમદાવાદમાં ફરી એક વખત કોરોનાં કેસમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે એક જ દિવસમાં અમદાવાદમાં 11 કેસ નોંધાવા પામ્યા હતા. ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા લોકોને સાવચેતી રાખવાનું પણ સૂચન કર્યું છે.રાજ્યમાં કોરોનાંનાં કેસમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. ત્યારે અમદાવાદ શહેરમાં ફરી કોરોનાનાં કેસમાં ધીમે ધીમે વધારો થતો જોવા મળી રહ્યો છે. ત્યારે એક જ દિવસમાં 11 નવા કેસ નોંધાયા છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x