પીએમ મોદીના હેલિકોપ્ટરમાંથી શૂટ કરાયેલ અયોધ્યા રામ મંદિરનો એરિયલ વ્યૂ આવ્યો સામે
અયોધ્યામાં રામમય માહોલ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અયોધ્યા પહોંચ્યા છે. આ દરમિયાન હેલિકોપ્ટરમાંથી પીએમ મોદીએ રામમંદિરનો વીડિયો બનાવ્યો હતો. આ વીડિયો શેર કરવામાં આવ્યો છે જેમાં આકાશમાંથી અયોધ્યા રામ મંદિરનો અદભૂત નજારો જોઇ શકાય છે.
#WATCH | Aerial visuals of Shri Ram Janmabhoomi Temple in Ayodhya ahead of the Pran Pratishtha ceremony. pic.twitter.com/ZQClwph8MG
— ANI (@ANI) January 22, 2024