ગાંધીનગર

કલ્પતરૂ પાવર ટ્રાન્સમિશન દ્વારા 5 કર્મચારીને નિવૃત્ત થતા જ P.F. ચૂકવાયુ

ગાંધીનગર :

ગાંધીનગર સ્થિત જી.આઇ.ડી.સી મા આવેલ કલ્પતરૂ પાવર ટ્રાન્સમીશન કંપનીમાં પાંચ કર્મચારીઓ નિવૃત્ત થતા તેમને અનોખુ વિદાયમાન અપાયુ હતુ. તેમને નિવૃત્તિના દિવસે જ પીએફ, ગ્રેચ્યુએટી અને અન્ય લેણા નીકળતા નાણાની ચૂકવણી થઇ જાય તેવી વ્યવસ્થા એચઆર પ્રેસીડેન્ટ એમ એ બારૈયા દ્વારા કરાઇ હતી.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x