ગુજરાત

રાજ્યમાં 1લી એપ્રિલથી દસ્તાવેજ તૈયાર કરનારનું નામ, સરનામું, વ્યવસાય અને મોબાઇલ નંબર આપવા ફરજિયાત

રાજ્યમાં 1લી એપ્રિલથી દસ્તવેજ નોંધણીના નિયમમાં ફેરફાર થવા જઈ રહ્યા છે. પરિપત્ર નોંધણી સર નિરીક્ષક અને સુપ્રિન્ટેન્ડેન્ટ ઓફ સ્ટેમ્પ્સની કચેરી દ્વારા પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. જે અનુસાર દસ્તાવેજ તૈયાર કરનારનું નામ, સરનામું, વ્યવસાય અને મોબાઇલ નંબર આપવા ફરજિયાત દર્શાવાયું છે. અત્યાર સુધી દસ્તાવેજ નોંધણી સમયે દસ્તાવેજ જેના નામને હોય તેની આંગળની છાપ, તેમજ નોંધણી અર્થે રજૂ થતા સ્થાવર મિલકતની તબદિલીના લેખ સંબંધમાં દરેક લખી આપનાર અને લખાવી લેનારની અંગુઠાની છાપ તથા પાસપોર્ટ સાઇઝના ફોટા લગાડવામાં આવતો હતો. હવે આ નિયમમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x