ગાંધીનગર

કુડાસણ ખાતે શબ્દ પ્રી સ્કૂલનાં બાળકોને તાલીમ

બાળકોમાં રમત-ગમત પ્રત્યે જાગૃતતા રહે અને બાળકોમાં સર્વાંગી વિકાસ થાય તે હેતુથી શબ્દ પ્રી સ્કૂલ, કુડાસણ ખાતે ટેક્વોન્ડોમાં પ્રથમ ડિગ્રી બ્લેક બેલ્ટ અને કોચ મિલાપ ટાટારિઆ દ્વારા સ્કૂલનાં બાળકોને બેઝિક એક્સસાઇઝ, રમત-ગમતો અને ડ્રિલ જેવી અનેક પ્રવૃત્તિઓ કરાવવામાં આવી હતી તથા બાળકોમાં પણ એક અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. આયોજનની શરૂઆત શબ્દ પ્રી સ્કૂલનાં પ્રિન્સિપાલ કૃપા વાઘેલા દ્વારા સ્વાગત પ્રવચનથી કરવામાં આવી હતી. પ્રિન્સિપાલ કૃપા વાઘેલાના વરદહસ્તે સ્પોર્ટ્સ કોચ મિલાપ ટાટારિઆને ગિફ્ટ આપીને શુભેચ્છાઓ પાઠવી હતી.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x