ગાંધીનગર

ગાંધીનગરની PDPU હોસ્ટેલમાંથી યુવતીનો મૃતદેહ મળી આવતા પોલીસ તપાસ શરૂ

ગાંધીનગરની PDPU હોસ્ટેલમાંથી યુવતીનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી છે. શંકાસ્પદ હાલતમાં યુવતીનો મૃતદેહ મળી આવતા યુવતીનું મોત હત્યા કે આત્મહત્યા તે તપાસનો વિષય બન્યો છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. યુવતિનું શરીર ભારે છે જ્યારે તેણે કાળા કલરના કપડા પહેરેલા છે તે કેમ્પસમાં ઉધા માથે પડેલી જોવા મળી હતી. આ યુવતિનું કયા સંજોગોમાં મોત નીપજ્યુ છે તેને લઇને પોલીસે તપાસ શરૂ કરી છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x