ગાંધીનગર

ગાંધીનગર મનપાએ મિલકતવેરો ભરવા વોટસએપની ફેસલેસ, પેપરલેસ અને કેશલેસ પદ્ધતિ કરી શરૂ

ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા નાગરિકોનો સમય અને નાણાંની બચત થાય તેવા ઉદ્દેશથી ઓનલાઇન મિલકતવેરો ભરવાની સુવિધાની શરૂઆત કરવામાં આવી છે. હવે મિલકતવેરો ભરી શકાશે whatsappની મદદથી !!!

ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા ફેસલેસ, પેપરલેસ અને કેશલેસ પદ્ધતિ અપનાવવા માટે whatsapp chatbotની સર્વિસ દ્વારા મિલકતવેરો ભરવાની સુવિધા આપવામાં આવી છે. ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા આ માહિતી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ x દ્વારા આપવામાં આવી હતી.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x