ગાંધીનગરગુજરાત

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના ચૂંટણી પ્રવાસે

ગાંધીનગર લોકસભા ક્ષેત્રના લોકપ્રિય સાંસદ તેમજ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહના ધર્મપત્ની સોનલબેન શાહે આગામી લોકસભા ચુંટણી અંતર્ગત અમિતભાઈ શાહના મતવિસ્તારમાં સમાવિષ્ટ ગાંધીનગર ઉત્તર વિધાનસભાના કોલવડા ગામે ડોર ટુ ડોર પ્રચાર કર્યો હતો.આ સાથે તેઓએ પ્રધાનમંત્રી આવાસ યોજના, આયુષ્માન ભારત યોજના, કિસાન સન્માન નિધિ, ઉજ્જવલા યોજના, સ્વનિધિ યોજના સહિતની પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વ હેઠળ કાર્યરત વિવિધ યોજનાઓના લાભાર્થીઓનો સંપર્ક કર્યો હતો. સમગ્ર લોકસંપર્ક રાઉન્ડ દરમિયાન ગ્રામજનોમાં નરેન્દ્રભાઇ મોદી, અમિતભાઈ શાહ અને ભારતીય જનતા પાર્ટી પ્રત્યે સમર્થનનો ભાવ જોવા મળ્યો હતો. તદુપરાંત સોનલબેન શાહે સોનીપુર ગામે બહુચર માતા મંદિરે પૂજા અર્ચના કરી હતી.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x