અમદાવાદ – વડોદરા એક્સપ્રેસ હાઈવે પર ટ્રેલર અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, 10 લોકોના મોત
જો ચૂંટણી દરમિયાન આચારસંહિતાનો ભંગ થતો હોય તો સામાન્ય નાગરિક પણ ચૂંટણી પંચને ફરિયાદ કરી શકે છે. આ ફરિયાદ પદ્ધતિ ખૂબ જ સરળ છે.શહેરમાં જાગૃત નાગરિકોએ આચારસંહિતા ભંગ અંગે મોબાઈલ એપ્લિકેશન તેમજ પોર્ટલ પર તંત્રને ફરિયાદ કરી જિલ્લા ચુંટણી તંત્રએ 98 ટકા ફરિયાદોનો નિકાલ 100 મિનીટમાં કર્યો મળેલી 782 ફરિયાદોમાંથી 673 ફરિયાદ નિકાલ પાત્ર હતી
આ અંગે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવશે.અમદાવાદમાં નાગરિકો દ્વારા થયેલી ફરિયાદમાં ચૂંટણી પંચને 782 ફરિયાદ મળી હતી જેમાંથી 662 ફરિયાદોનો નિયત સમાયમાં નિકાલ કરાયો છે,અલગ-અલગ પક્ષના ઉમેદવાર તેમજ નાગરિકો દ્વારા આ ફરિયાદ કરવામાં આવતી હોય છે.તો ચૂંટણીપંચ પણ ફરિયાદના આધારે પગલા ભરતી હોય છે.