ahemdabadગુજરાત

કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારમણ આજે ગુજરાત પ્રવાસે

અમદાવાદમાં કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારમણ ગુજરાત પ્રવાસે છે. તેઓ દક્ષિણ ભારતીય સમુદાય સાથે ચૂંટણીલક્ષી ચર્ચા કરશે. અમદાવાદ અને વડોદરામાં આર્થિક નીતિ વિષયક કાર્યક્રમમાં હાજરી આપશે. GCCI આયોજિત કાર્યક્રમમાં વિકસિત ભારત 2047 વિષય અંતર્ગત વિચાર રજૂ કરશે. વડોદરા ખાતે “ફોરકાસ્ટ ઓફ ઇન્ડિયન ઇકોનોમિ-2047” હેઠળ ચર્ચા કરશે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x