ગુજરાત

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશીના ભાજપાના ચાલ-ચલન-ચરિત્ર અને ચહેરા પર આકરા પ્રહાર

રાજકોટ ભાજપના નારાજ નેતાઓ દ્વારા પોતાનું મિશન પાર પાડવા માટે ખોડલધામ અને કોંગ્રેસને બદનામ કરવાનો હિન પ્રયાસ.

▪️મુળ ભાજપના ભડકેલા પેજ પ્રમુખે પાસે નામ-ઠામ વગરની પત્રિકાઓ વહેંચાવી અને ખોડલધામ યુવા સમિતિ ના કાર્યકરોને ફસાવવાનું કોણ કરી રહ્યું છે ષડયંત્ર ?

▪️તંદુરસ્ત ચૂંટણીમાં અવરોધ પેદા કરવા પોલીસ તંત્રનો થઈ રહ્યો છે દુરુપયોગ.

▪️પત્રિકા-પોસ્ટર-સીડીના નિષ્ણાંતો પકડાય જાય અને ભાજપાના અંદરો અંદરના કારનામા ખુલ્લા ન પડી જાય તે માટે ગમે તેને પકડીને કોંગ્રેસ પર દોષારોપણ કરવા માટે ભાજપાના ઈશારે પોલીસ તંત્ર કરી રહી છે કામગીરી.

▪️વડોદરા-રંજનબેન ભટ્ટ – મહિલા સાંસદ વિશે પત્રિકા-પોસ્ટર ના અસલી પ્રકાશકો કોણ ? સમગ્ર વડોદરા જાણે છે. (૧૮-૨૦ માર્ચ, ૨૦૨૪)

▪️સાબરકાંઠા માં પત્રિકાઓ પ્રસિધ્ધ કરનાર વહેંચનારાઓ કોણ ? (૨૦-૨૩ માર્ચ, ૨૦૨૪)

▪️વલસાડમાં પત્રિકાઓ-વોટસએપ પર સત્ય હકીકતો પ્રસિધ્ધ કરનારા કોણ ? (૨૦-૨૪ માર્ચ, ૨૦૨૪)

▪️સુરેન્દ્રનગરમાં પત્રિકા વાયરલ કરનારા કોણ ? (૨૦-૨૫ માર્ચ ૨૦૨૪)

▪️રાજકોટ-આણંદ-બનાસકાંઠામાં ભાજપાની વિવિધ હકીકતો પ્રકાશિત કરનાર-વાયરલ કરનાર કોણ?

▪️કારનામા-કરતૂનો ખુલ્લા પડી ગયા છે ત્યારે, ભાજપા લાજવાને બદલે ગાજવાનું કામ બંધ કરે.

ભાજપામાં ત્રણ જૂથ સક્રિય

▪️મુળ ભાજપા-આર.એસ.એસ.ના પાયાના કાર્યકરો-આગેવાનોનું જૂથ

▪️ભાજપા સરકારના લાભાર્થી સમાના બળે છેલ્લા ૧૫-૨૦ વર્ષથી ટેન્ડર-કોન્ટ્રાક્ટ-સ્થાનિક સંપત્તિ ભેગી કરીને

▪️ત્રીજુ જુથ જે છેલ્લા ૧૦-૧૨ વર્ષમાં પક્ષ પલ્ટુઓ સીધા સત્તાની ખુરશીમાં પગદંડો જમાવનારા વિશેષ લાભાર્થીઓનું જુથ.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x