મનોજ બાજપેયીની 100મી ફિલ્મ ‘ભૈયા જી’નું ટ્રેલર રિલીઝ
બોલિવૂડની શાનદાર અભિનેતા મનોજ બાજપેયી (Manoj Bajpayee) તેમના અભિનય માટે જાણીતા છે. તેમને ઘણી ફિલ્મો અને વેબ સિરીઝમાં પોતાના અભિનયથી દર્શકોનું દિલ જીતી લીધું છે. ત્યારે હવે તેમના કરિયરની 100મી ફિલ્મ ‘ભૈયા જી’નું ટ્રેલર રિલીઝ કરી દેવામાં આવ્યું છે.