ગાંધીનગર

એસ.જી.એસ.વી.અંગ્રેજી માધ્યમ પ્રાયમરી શાળાના વિધ્યાર્થીઓએ કાંકરિયાની મુલાકાત લીધી

ગાંધીનગર :
ગાંધીનગરની એસ.જી.એસ.વી. અંગ્રેજી માધ્યમ પ્રાથમિક શાળાના ધોરણ-1 ના 480 વિધ્યાર્થીઓએ કાંકરિયાની મુલાકાત લીધી હતી. વિધ્યાર્થીઓ વિવિધ પ્રાણી પક્ષીઓથી પરિચિત થાય તે આ મુલાકાતનો મુખ્ય હેતુ હતો. કાંકરિયામાં વિધ્યાર્થીઓએ પ્રાણી સંગ્રહાલય અને નોક્ટર્નલ ઝૂ ની મુલાકાત લીધી હતી. આ વિઝિટમાં વિધ્યાર્થીઓ સાથે શાળાના શિક્ષક તેમજ સેવક ભાઈઓ પણ હતા. નાનાં ભૂલકાઓએ આનંદથી આ મુલાકાતની મઝા માણી.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *