ગાંધીનગર

મહાન પાશ્વગાયક સ્વશ્રી. મો.રફી સાહેબની ૧૦૦-મી જન્મ-જયંતિ નિમીતે સ્વરાંજલી આપવા માટે કરાઓકે સંગીત સ્પર્ધા-૨૦૨૪નું પ્રાયમરી ઓડિસન રાઉન્ડ કાર્યક્રમનું આયોજન

મહાન પાશ્વગાયક સ્વશ્રી. મો.રફી સાહેબની ૧૦૦-મી જન્મ-જયંતિ નિમીતે સ્વરાંજલી આપવા માટે શ્રી મનોરંજન મ્યુઝિકલ સ્ટુડિયો આયોજીત “મેરી આવાઝ સુનો” ‌ (કરાઓકે-ક્લબ) દ્વારા ગાંધીનગર-અમદાવાદ શહેરનાં તેમજ આજુ-બાજુનાં વિસ્તારનાં અનુભવી/બિન-અનુભવી કલાકારોને કરાઓકે-ટ્રેકશો દ્વારા પોતાના આવાઝમાં ગીતોની રજુઆત કરવા માટે એક સારૂ સ્ટેજ/પ્લેટફોર્મ પુરૂ પાડવાનાં હેતુથી HAPPY BIRTHDAY RAFI SAAB” (કરાઓકે સંગીત સ્પર્ધા-૨૦૨૪) કાર્યક્રમનું આયોજન કરેલ છેઆ સ્પર્ધામાં વિજેતા સભ્યોને પ્રોત્સહન રૂપે ટ્રોફી આપવામાં આવશે.

આ સ્પર્ધા માટેનું પ્રાયમરી ઓડીસન તા. ૧૫-૧૨-૨૦૨૪ (રવિવાર) ના રોજ બપોરે ૨-૦૦ કલાકે શ્રી મનોરંજન મ્યુઝિકલ સ્ટુડિયો૧૨૪-સનરાઈઝ આર્કેડમારુતિ – નેક્શા શો-રૂમ ની બાજુમાંકુડાસણગાંધીનગર ખાતે રાખવામાં આવેલ છે.

આ સ્પર્ધામાં ભાગ લેવાં માટેનાં પ્રવેશ-ફોર્મ તા. ૧૩-૧૨-૨૦૨૪ સુધીમાં રોજ બપોરે ૨-૦૦ કલાકે થી ૭-કલાક સુધી વહેલાં તે પહેલાંનાં ધોરણે સ્ટુડિયો ખાતે રૂબરૂ આવીને ઓફ-લાઈન તથા ઓન-લાઈન ફોર્મ ભરી શકાશે. વધુ માહિતી માટે મોબાઈલ નં. ૮૮-૪૯૪-૫૪૪૦૫ ઉપર સંપર્ક કરવો.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x