ગાંધીનગર

ડીસ્ટ્રીકટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર, કલેક્ટર કચેરી ગાંધીનગરનો ઈમરજન્સી નંબર બંધ હોવાથી અન્ય નંબર જાહેર કરાયા

ડીસ્ટ્રીકટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર(ડી.ઈ.ઓ.સી) કલેક્ટર કચેરી ગાંધીનગરનો ઈમરજન્સી લેન્ડલાઈન નંબર બંધ હોવાથી, જાહેર જનતાને મુશ્કેલી ન પડે તે માટે મામલતદાર ડિઝાસ્ટર ગાંધીનગર દ્વારા, એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે કે, ડીસ્ટ્રીકટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર, (ડી.ઈ.ઓ.સી) ક્લેક્ટર કચેરી ગાંધીનગર, મુખ્ય દરવાજાની બહાર ગટર લાઈનનુ ખોદકામ ચાલી રહયુ હોવાથી, ઈમરજન્સી લેન્ડલાઈન નંબર ૦૭૯૨૩૨૫૬૭૨૦ બંધ થઈ ગયેલ છે, જે એક અઠવાડીયુ બંધ રહે તેવી શકયતા હોવાથી, સમારકામ ચાલે ત્યાં સુધી ૦૭૯૨૩૨૪૫૮૭૭, ૦૭૯૨૩૨૪૫૮૭૦, ૦૭૯૨૩૨૪૫૮૭૫ આ ત્રણ નંબર ગાંધીનગર જિલ્લા ઈમરજેન્સી રીસ્પોન્સ નંબર તરીકે જાહેર કરવામાં આવ્યા છે, જેથી કાયમી લેન્ડલાઈન નંબર ચાલુ ન થાય ત્યાં સુધી આ નંબર પર કંમ્પલેન કરવા જાહેર જનતાને વિનંતી કરવામાં આવી છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x