જાણો આજે યોજાનાર કેબિનેટ બેઠકમાં કયા મુદ્દાઓ પર થઈ શકે છે ચર્ચા
આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક યોજાશે. આ બેઠકમાં રાજ્યની વર્તમાન પરિસ્થિતિ મુદ્દે ચર્ચા કરાય તેવી શક્યતાઓ જોવાઈ રહી છે. બજેટ સત્ર, સ્થાનિક સ્વરાજની ચૂંટણી, બનાસકાંઠા જિલ્લાના વિભાજન મુદ્દે, પ્રજાસત્તાક દિવસની ઉજવણી, મગફળી ખરીદીના ભાવ સહિતના મુદ્દાઑ પર ચર્ચા થશે.