ગાંધીનગરમાં સ્માર્ટ કિડ્સ પ્લે સ્કુલ દ્વારા જન્માષ્ટમીની ઉજવણી થઈ. – Manzil News

ગાંધીનગરમાં સ્માર્ટ કિડ્સ પ્લે સ્કુલ દ્વારા જન્માષ્ટમીની ઉજવણી થઈ.

ગાંધીનગર :
ગાંધીનગરના સેક્ટર 4 માં આવેલ સ્માર્ટ કિડ્સ પ્લે સ્કુલમાં જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવી હતી જેમાં નાના ભૂલકાઓએ ભારે ઉત્સાહપૂર્વક ભાગ લઇ રાધાકૃષ્ણની વેશભૂષા ધારણ કરીને રાસલીલા રમ્યા હતા

2 thoughts on “ગાંધીનગરમાં સ્માર્ટ કિડ્સ પ્લે સ્કુલ દ્વારા જન્માષ્ટમીની ઉજવણી થઈ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *