ગુજરાત

સુરતમાં પુણા વિસ્તારમાં સ્કૂલ રીક્ષાચાલકની બેદરકારી, ટર્ન મારતા બાળક રોડ પર પટકાયુ

સુરત
સુરતમાં પુણા વિસ્તારમાં વધુ એક વખત સ્કૂલ રિક્ષા ચાલકની બેદરકારી સામે આવી છે. રેલિંગ વગરની સ્કૂલ રિક્ષામાંથી વિદ્યાર્થી પટકાતા અનેક સવાલ ઉઠી રહ્યા છે. રિક્ષા ચાલકે ટર્ન મારતા બાળક રોડ પર પટકાયો હતો. વિદ્યાર્થી નીચે પટકાયા બાદ પણ ચાલક રિક્ષા દોડાવી હતી. વિદ્યાર્થીએ બુમો પાડ્યા બાદ પણ ચાલકે રિક્ષા ઉભી રાખી ન હતી. આ સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x