PM કિસાન યોજના હેઠળ 19મો હપ્તો ક્યારે થશે જમા..? જાણો..
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 24 ફેબ્રુઆરીએ બિહારની મુલાકાત લેશે અને કૃષિ કાર્યક્રમોમાં ભાગ લેશે અને અન્ય વિકાસ કાર્યક્રમો શરૂ કરશે અને ત્યારબાદ તેઓ PM કિસાન યોજનાનો 19મો હપ્તો વહેંચશે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ લાભ મેળવવા માટે e-KYC જરૂરી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 15 ઓક્ટોબર, 2024ના રોજ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 18 મો હપ્તો બહાર પાડ્યો હતો.