સર્વ વિદ્યાલય કેળવણી મંડળ ગાંધીનગર દ્વારા 8મો નિ:શુલ્ક કાયરોપ્રેકટીક સારવાર કેમ્પ યોજવામાં આવ્યો
સર્વ વિદ્યાલય કેળવણી મંડળ – કડી ગાંધીનગર સંચાલિતક્ડી સર્વ વિશ્વવિધાલયનીસંલગ્ન, ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્ટરનેશનલ રિલેશન,તથા અમેરિકાથી કાયરોપ્રેકટીકની ડિગ્રી પાપ્ત કરીને આવેલા સી.એમ પટેલ કોલેજ ઓફ ફિઝીયોથેરાપી ,ગાંધીનગરના બે પ્રોફેસર્સડો. કે. વેદિયનાદન, ડો.પાર્થ ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ અમેરિકાના વેસ્ટ સાનફ્રાન્સિસ્કોની લાઇફ કાયરોપ્રેકટીક કોલેજ વેસ્ટ (LCCW) યુ.એસ.એ.ના11જેટલા અમેરિકી કાયરોપ્રેકટરડોકટરશ્રીઓનીટીમ દ્વારાતારીખ.24થી26માર્ચ2025સુધીસર્વવિધાલયકેમ્પસમાં આવેલ એ.એચ .પટેલ ઈન્ડોર સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ એન્ડ મલ્ટીપરપઝ હોલકડી ખાતેસારવાર આપવામાં આવશે.
આસારવારકેમ્પનું ઉદ્ઘાટન કડી સર્વ વિશ્વ વિધાલયના ચેરમેન શ્રી વલ્લભભાઇ પટેલ, સંસ્થાનાટ્રસ્ટીશ્રીઓ,તથા યુ.એસ.એ.નીકાયરોપ્રેકટીક કોલેજના, LCCWના અમેરિકી કાયરોપ્રેકટરડોકટરશ્રીઓ તથા કે.એસ.વી.ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્ટરનેશનલ રિલેશનના ડાયરેટર ડો. જીનલ જોષીના, હસ્તે તા.24થી26માર્ચ2025ના રોજ સવારેકડીશહેરમાંઆવેલ એ.એચ .પટેલ ઈન્ડોર સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ એન્ડ મલ્ટીપરપઝ હોલ ખાતેકરવામાં આવ્યું હતું.ભારતીય સંસ્કૃતિ અને પરંપરા પ્રમાણેયુ.એસ.એ.થી પધારેલા તમામનિષ્ણાત ડોકટરશ્રીઓનુ સન્માન કરવામાં આવ્યુ હતુ.તેમજ આ તમામ ડોકટરશ્રીઓ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
ક્ડી સર્વ વિશ્વવિધાલયદ્વારા આઆઠમોકાયરોપ્રેકટીકસારવાર કેમ્પ યોજવામાં આવ્યો છે. અગાઉ 10000 જેટલા દર્દીઓને આ કાયરોપ્રેકટીકસારવારનો લાભ લીધો હતો.અને દર્દીઓને આ સારવાર થી રાહત થયેલી છે.તેથીસર્વવિધાલયકેમ્પસ કડી ખાતેઆ બીજા સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. ”કર ભલા હોગા ભલા” સુત્રને આ સારવાર કેમ્પ યોજીને સાર્થક કરવાનો હેતુ સંસ્થાનો છે. 2200 થી પણ વધારે રજિસ્ટ્રેશનઆકાયરોપ્રેકટીકસારવાર કેમ્પમાં થયેલા છે.સારવાર આપવા માટે અમેરિકાથી કાયરોપ્રેકટીકની ડિગ્રી પાપ્ત કરીને આવેલા સી.એમ પટેલ કોલેજ ઓફ ફિઝીયોથેરાપી ગાંધીનગરના બે પ્રોફેસર્સડો. કે. વેદિયનાદન, ડો.પાર્થ ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ અમેરિકાથીકુલ11 નિષ્ણાત ડોકટરશ્રીઓ દ્વારા કડીતથા ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી આવેલ દર્દીઓને સારવાર આપવામાં આવશે. સી.એમ પટેલ કોલેજ ઓફ ફિઝીયોથેરાપી ,ગાંધીનગરમાં નિશુલ્ક ઓ.પી.ડી.માં ડો. કે. વેદિયનાદન, ડો.પાર્થ ત્રિવેદી દ્વારા કાયમી સારવાર આપવામાં આવે છે. ગરદનનો દુ:ખાવો, પીઠનો દુ:ખાવો, કમરનો દુ:ખાવો,હાથ કે પગમાં ઝણઝણાટી આવવી વગેરે જેવી તક્લીફમાં સારવાર આપવામાં આવશે.