ગાંધીનગર

ગાંધીનગર જિલ્લામાં 12 PIની આંતરિક બદલી કરાઇ

ગાંધીનગર જિલ્લા પોલીસ વડાએ તાત્કાલિક અસરથી 12 પોલીસ ઇન્સ્પેક્ટરની આંતરિક બદલી કરી છે. સચિવાલય સંકુલના ત્રણ પીઆઈ સહિત સેક્ટર-7, ઈન્ફોસિટી, સેક્ટર-21, મહિલા અને IUCAW પોલીસ સ્ટેશનના પીઆઈની પણ બદલી કરાઈ છે. આ સાથે, ડભોડા અને અડાલજના પીઆઈને સચિવાલય સંકુલમાં નિયુક્ત કરાયા છે. વહીવટી કારણોસર આ ફેરફાર કરવામાં આવ્યો છે. તમામ બદલી પામેલા અધિકારીઓને તાત્કાલિક નવા સ્થળે હાજર થવાનો આદેશ અપાયો છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x