પીએમ મોદી આજે રાત્રે 8 વાગે દેશને કરશે સંબોધિત
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રાત્રે ૮ વાગ્યે દેશવાસીઓને સંબોધિત કરશે. વડાપ્રધાન કાર્યાલય (PMO) દ્વારા આ અંગેની જાહેરાત કરવામાં આવી છે, જેના પગલે દેશભરમાં ઉત્સુકતા અને અટકળોનો માહોલ સર્જાયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રાત્રે ૮ વાગ્યે રાષ્ટ્રજોગ સંબોધન કરવાના છે. આ અચાનક કરાયેલી જાહેરાતથી દેશભરના લોકોમાં આતુરતા જોવા મળી રહી છે કે વડાપ્રધાન કયા વિષય પર વાત કરશે.