ગાંધીનગરના સેકટર-૨૪ ઈન્દિરાનગરમાં ગુજરાતી શૉર્ટ ફીલ્મ “ગૉપી”નું શૂટિંગ
ગાંધીનગરના સૅકટર-૨૪ ઈન્દિરાનગરમા ગુજરાતી શૉર્ટ ફીલ્મ “ગૉપી” નું શૂટિંગ ચાલી રહ્યું છૅ, આ બાળ ફીલ્મ ઍક નાનૉ બાળક ” ગૉપી” જૅ પોતાના સગા મા બાપ વગરનૉ હૉય છૅ અનૅ નાનપણથી કાકા અનૅ કાકી ઍનૉ ઉછેર કરતાં હૉય છૅ , અનૅ તૅની કાકી ગૉપી નૅ તકલીફ આપતી હૉય છૅ, આવા ઍક વિષય વસ્તુ ઊપર આધારીત છૅ.
જૅના લૅખક દિગ્દર્શક જગદીશ સૉની છૅ અનૅ બાળ કલાકાર યૉમ મકવાણા છૅ જૅ ” ગૉપી ” નૉ રૉલ કરી રહ્યૉ છૅ, તેની ઉમર ફકત ૮ વર્ષની છૅ, અનૅ તૅની નાની બહૅનનૉ રૉલ રાજવી પંડ્યા કરી રહી છૅ, તૅની ઊમર ફકત ૪ વર્ષની છૅ, અનૅ આ બંને બાળકો ગાંધીનગરના છૅ,આ ઊપરાંત 5/6 બીજા બાળકો પણ નાના માટે રૉલ કરી રહ્યાં છૅ,
આ ઉપરાંત ભાવૅશ શ્રીમાળી અનૅ મૅઘા ગજ્જર કાકા કાકીનૉ રૉલ કરી રહ્યા છૅ અનૅ આ ફીલ્મના નિર્માતા પરૅશ મકવાણા છૅ જૅ આ ફીલ્મ નજીક મા જ યુ ટ્યુબ ચૅનલના જૉવા મળશૅ. જગદીશ સૉની