ઔદ્યોગિક તાલીમ સંસ્થા, ગાંધીનગર દ્વારા વ્યવસાય લક્ષી કોર્સમાં એડમિશન પ્રવેશ સત્ર- 2025 શરૂ થઈ ગયું છે
ઔદ્યોગિક તાલીમ સંસ્થા ગાંધીનગર ખાતે પ્રવેશ પત્ર 2025 માટે પ્રવેશ શરૂ થઈ ગયા છે જેમાં સંસ્થાના ખાતે NCVT અને GCVT ની માન્યતા ધરાવતા કુલ 20 વેકેશનલ કોર્સ માટે લાયકાત મુજબ ધોરણ નવ પાસ થી લઈને ધોરણ 10 પાસ સુધી ના ઉમેદવારોએ ઓનલાઇન ફોર્મ ભરવાનું રહેશેરહેશે.ઓનલાઈન
પ્રવેશ-ફોર્મ(ITIOAS):-ભરવાની વેબસાઈટ itiadmission.gujarat.gov.in છે.
જેની છેલ્લી તારીખ૩૦/૦૬/૨૦૨૫ છે.
આ સંસ્થા ખાતે ચાલતા વ્યવસાયની યાદી મુજબ ટ્રેડના નામો જેમાં NCVT અને GCVT મુજબ
1)કોરમેટોલોજી
2)કોમ્પ્યુટર ઓપરેટર એન્ડ પ્રોગ્રામિંગ આસીસ્ટન્ટ
3)ડ્રાફ્ટમેન (સિવિલ)
4)ડ્રાઈમેલ (સ્યુલિઓ)
5)ઈલેક્ટ્રીશીયન
6)ઈલેક્ટ્રોનિક્સ મિકેનિક
7)ફીટર
8)હેલ્થ સેનિટરી ઈન્સપેક્ટર
9)ઈન્સ્ટ્રુમેન્ટ મિકેનિક
10)મશીનિષ્ટ
11)મિકેનિક ડીઝલ એન્જીન
12)મિકેનિક મોટર વ્હિકલ
13)મિકેનિક રેફ્રિજરેશન એન્ડ એર કન્ડિશનર
14)સુંઈગ ટેકનોલોજી
15)સર્વેયર
16)વેલ્ડર
17)વાયરમેન
18)ટેકનીશીયન ઈલેક્ટ્રોનીક્સ સીસ્ટમ ડિઝાઈન એન્ડ રીપેર
19)આર્મેચર મોટર રિવાઈન્ડીંગ/ કોઈલ વાઈન્ડ
20)ટુ વ્હીલર ઓટો રિપેરીંગ
જેવા વ્યવસાય ની યાદી આપેલી છે