પ્રમુખ સ્વામી મહારાજ ની અંતિમ વિધી ક્રિયા
સાળંગપુર મંદીર પરિસરમાં મુકવામાં આવેલી શાસ્ત્રીજી મહારાજ અને સ્વામી નારાયણ ભગવાન ની પ્રતિમા ની સન્મુખ પ્રમુખ સ્વામી મહારાજ ના નશ્વર દેહને અંતિમ સંસ્કાર આપવામા આવશે
ગુરુજી અને સ્વામી નારાયણ ભગવાન ની સાક્ષીમા મને પાંચ મહભ્રૂતમા વિલીન કરવામા આવે તેવી ઇચ્છા પ્રમુખ સ્વામી મહારાજે હયાતીમાં વ્યકત કારી હતી
બાપની આ ઇચ્છાને કારણે 17 ઓગષ્ટ બુધવારે સારંગપુર સ્થિત મંદીર પરિસરમાં શાસ્ત્રીજી મહારાજ અને સ્વામી નારાયણ ભગવાન ની પ્રતિમાની સન્મુખ પ્રમુખ સ્વામી મહારાજના નશ્વર દેહના અંતિમ સંસ્કાર કરવામાં આવશે
પ્રમુખ સ્વામીની જયાં અંતિમ વિધી કરવામા આવશે તેં જાગ્યા એક ગોળાકરમા છે..આ જાગ્યા મંદિરની સામે ની બાજુએ આવેલી છે..
શાસ્ત્રોકત વિધી અને હિન્દૂ પરમ્પરા પ્રમાણે પ્રમુખ સ્વામીની અંતિમ વિધી કરવામા આવશે
સૌથી પહેલા વૈદિક મંત્રોચ્ચાર કરવામા આવશે.ત્યારબાદ પૂજા કરવામાં આવશે..પ્રમુખ સ્વામી મહારાજ નાં દેહ ને પંચામૃતથી સ્નાન વિધી કરવામાં આવશે..આ માટે દૂધ દહી ઘી મધ નો ઉપયોગ થાશે..ત્યારબાદ શુદ્ધ પાણી થિ સ્નાન કરાવામાં આવશે..આ દરમિયાન દરેક સંત સ્નાન કરાવશે અથવા મુખ્ય સંત આ વિધી કરશે અને અન્ય સંતો ચારણ સ્પર્શ કરી દર્શન કરશે બાદમા બાપાને ગંગાજળ પીવડવામા આવશે અને આરતી ઉતારાશે.
ભક્તો દ્રારા પરદશકશીંઆ કર્યા બાદ અગ્નિદાહ આપવામા આવશે.
બાપાના નશ્વર દેહ ને BAPS ના નવા પ્રમુખ મહંત સ્વામી અને ડૉક્ટર સ્વામી જેવા સંસ્થાના સદ ગુરુ સંતો દ્રારા મુખાગની આપવામા આવશે