ગુજરાતરાષ્ટ્રીય

રાહુલ ગાંધી પ્રમુખ સ્વામીના અંતિમ દર્શન માટે આજે આવશે સાળંગપુર By: abpasmita.in | Last Updated: Tuesday, 16 August 2016 1:28 PM Share અમદાવાદ: 13 ઓગસ્ટના રોજ BAPSના વડા પ્રમુખસ્વામી મહારાજ સાળંગપુર ખાતે બહ્મલીન થયા હતા. હવે આવતી કાલે 17મી ઓગસ્ટે ત્રણ વાગ્યે પ્રમુખ સ્વામીની અંતિમવિધિ છે. ત્યારે કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી આજે પ્રમુખ સ્વામીના અંતિમ દર્શન માટે આવશે, તેવું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. આવતી કાલે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ પ્રમુખ સ્વામીની અંતિમવિધિમાં હાજરી આપવાના છે. 17મી ઓગસ્ટ ત્રણ વાગ્યે પ્રમુખ સ્વામીની અંતિમવિધિ હોવાથી બપોર બાદ દર્શન બંધ કરવાનો મંદિર દ્વારા નિર્ણય લેવાયો છે. પ્રમુખ સ્વામીના પાર્થિવ દેહનો જે જગ્યા પર અંતિમ સંસ્કાર કરવામાં આવનાર છે, તે જગ્યાએ સંસ્થા દ્વારા વિવિધ તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે.

અમદાવાદ: 13 ઓગસ્ટના રોજ BAPSના વડા પ્રમુખસ્વામી મહારાજ સાળંગપુર ખાતે બહ્મલીન થયા હતા. હવે આવતી કાલે 17મી ઓગસ્ટે ત્રણ વાગ્યે પ્રમુખ સ્વામીની અંતિમવિધિ છે. ત્યારે કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી આજે પ્રમુખ સ્વામીના અંતિમ દર્શન માટે આવશે, તેવું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. આવતી કાલે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ પ્રમુખ સ્વામીની અંતિમવિધિમાં હાજરી આપવાના છે.

17મી ઓગસ્ટ ત્રણ વાગ્યે પ્રમુખ સ્વામીની અંતિમવિધિ હોવાથી બપોર બાદ દર્શન બંધ કરવાનો મંદિર દ્વારા નિર્ણય લેવાયો છે. પ્રમુખ સ્વામીના પાર્થિવ દેહનો જે જગ્યા પર અંતિમ સંસ્કાર કરવામાં આવનાર છે, તે જગ્યાએ સંસ્થા દ્વારા વિવિધ તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x