Gandhinagar: સેકટર 5 ખાતે વૃક્ષારોપણ કાયૅક્રમ યોજાયો
ગાધીનઞર મહાનઞર પાલિકા સેકટર 5 વસાહત મંડળ અને સિનિયર સિટિઝન સેવા ચેરિટેબલ ટૃસ્ટ સેકટર પ ગાધીનઞર દવારા રાજયના 76 મા વનમહોત્સવ અંતરગૅત એક પેડ મા કે નામ માનનીય વડાપ્રધાનના સુત્ર અનુસાર સેકટર પ સિનિયર સિટીઝન હોલ પાસે શોપીગ સેન્ટર આગળ વસાહતીઓ અને સિનિયર સિટિઝનો દવારા વૃક્ષારોપણ કરવામા આવ્યુ સેકટર પ ખાતે વસાહતી ભાઈઓ / બહેનો અને સિનીયર સિટીઝનો દવારા સેકટરની વૉકિગની ફુટપાઠ પર નિયત કરેલ જગ્યાએ તથા ખુલ્લી જગ્યાએ 101 ઝાડ વૃક્ષો વાવી ઉછેરવાનુ નકકી કરેલછે આ કાયૅક્રમમા સેકટર પ ના અગ્રણી બિલ્ડર અલ્પેશભાઈ પ્રજાપતિ તથા ગાધીનઞર શહેર વસાહત મહાસંધના પ્રમુખ કેશરીસિહ બિહોલા મહામંત્રી મહેન્દૃભાઈ પરમાર ઉપપ્રમુખ પ્રદિપસિહ બિહોલા સંગઠન મંત્રી ઓમપ્રકાશ પંચાલ બાબુભાઈ પરમાર વગેરે કાયૅક્રમના સહભાગી બની હાજર રહી વૃક્ષારોપણ કરવામા આવ્યુ
આ ઉપરાત સેકટર પ વસાહત મંડળના હોદેદારો ઉપપ્રમુખ પી વી જેઠવા કાનજીભાઈ દેસાઈ જે વી પટેલ મંત્રી કે આર પટેલ કે પી પરમાર વિનોદભાઈ ભટૃ મહેન્દૃભાઈ નાયી સમરથદાન ગઢવી રામદાન ગઢવી જશવંતસિહ રાઠોડ સેકટર પ વસાહત મંડળના મહિલા પ્રતિનિધીઓ પરાગીબેન પંડયા અરુણાબેન રાવલ બીનાબેન ભટૃ જયશ્રીબેન ચાવડા વગેરે હાજર રહી વૃક્ષારોપણ કાયૅક્રમા હાજર રહી ભાગ લીધો હતો
આ ઉપરાત ચાર વષૅ પહેલા સેકટર પ સિનિયર સિટિઝન હોલની બાજુમા સરકારી ખુલ્લી જગ્યાએ મહાનઞર પાલીકા દવારા તારફેન્સીગ કરી આપેલ છે તે જગ્યાએ સિનિયર સિટીઝન હોલ ખાતે નિયમિત 50 સિનિયર સિટીઝનો દવારા વૃક્ષારોપણ કરી દરેખ વૃક્ષોની માવજત જતન દેખરેખ રાખી ઉછેરવામા આવ્યા છે જે વૃક્ષો અત્યારે મોટા ધટાદાર થયેલછે જેની મહેનત સિનિયર સિટિઝન સેવા ચેરિટેબલ ટૃસ્ટના પ્રમુખ કેશરીસિહ બિહોલાની દેખરેખ હેઠળ તમામ સિનિયર સિટીઝનોએ માવજત કરી ઉછેરવામા આવ્યા છે જેમા દરેકનો સેવાનો ફાળોછે અને આશરે 100 ઉપર વૃક્ષો ઉછેરવામા આવ્યાછે આથી આજના વનમહોત્સવ કાયૅક્રમ દવારા સિનિયર સિટિઝનોએ લાગણી દશૉવી આ હોલની બાજુમા ઉછેરવામા આવ્યાછે તે જગ્યાનુ નામાધિકરણ કરી 🌹કેસરી વન 🌹તરીકે ઓળખ માટે દરખાસ્ત કરવામા આવી જેને સવૅ ઉપસ્થિત વસાહતી ભાઈઓ / બહેનો તથા સિનિયર સિટિઝનોએ તાલીઓના ગડગડાટ સાથે વધાવી સંમતી આપી અને આ વૃક્ષોના વનને કેસરી વન તરીકે ઓળખાસે
કેશરીસિહ બિહોલા પ્રમુખ
નરેશભાઈ પરમાર મહામંત્રી
સેકટર પ વસાહત મંડળ