મહારાષ્ટ્ર માં મોટી રાજકીય ઉલટફેર: BJP ના ફડણવીસ CM અને NCP ના પાવર ડે.સીએમ
મુંબઇ :
મહારાષ્ટ્ર માં મોટો રાજકીય ભૂકંપ આવ્યો છે. રાજ્યમાં દેવેન્દ્ર ફડણવીસ ને ફરીવાર મુખ્યપ્રધાન તરીકે કમાન સોંપવામાં આવી છે. શરદ પવારના ભત્રીજા અજિત પવાર ને નાયબ મુખ્યપ્રધાનનું પદ સોંપવામાં આવ્યું છે.