ગાંધીનગરગુજરાતરાષ્ટ્રીય

વડાપ્રધાને મા ના આર્શિવાદ લઈ જન્મદિવસની શરૂઆત કરી

1474085794_modi-1

ગાંધીનગર
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આજે 67મો જન્મદિવસ છે ત્યારે ભાજપાએ આ દિવસને સેવા દિવસ તરીકે જાહેર કરીને તેની ધામધૂમથી ઉજવણી શરૂ કરી દીધી છે. જો કે મોદીએ દરેક વખતની જેમ આ વખતે પણ દિવસની શરૂઆત તેમના માતા હિરાબાને મળવાથી કરી હતી.
પીએમએ પોતાના જન્મદિવસની શરૂઆત માતાના આર્શિવાદથી શરૂ કરી અને આ મતલબની ટ્વિટ પણ કરી. માની મમતા, મા ના આર્શિવાદ જીવન જીવવાની જડીબટ્ટી છે. મા ના આર્શિવાદ લેવા મોદી કોઈ પણ જાતના સુરક્ષાના તામજામ વગર પહોંચ્યા હતા

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x