ગાંધીનગરગુજરાત

રાજ્યમાં ફરીથી લોક ડાઉન લાગુ કરવા અંગેના શું છે સમાચાર જાણો…

ગાંધીનગર :

કોરોના વાયરસનો ફેલાવો સમગ્ર દેશ અને રાજ્યમાં ખૂબ જ ઝડપથી થઈ રહેલ છે. રાજ્યોમાં કોરોનાના દર્દીઓની સંખ્યા દિનપ્રતિદિન ખૂબ જ વધતી જાય છે. ત્યારે ગુજરાત રાજ્યમાં ફરીથી lockdown થવા અંગેના સોશિયલ મીડિયામાં મેસેજ વાયરલ થઈ રહ્યા છે ત્યારે સરકાર દ્વારા આ અંગેનો ખુલાસો કરવામાં આવ્યો છે કે રાજ્યમાં ફરીથી લોક ડાઉન લાગુ કરવામાં આવશે એવા જે સમાચારો વહેતા થયા છે તેમાં કોઈ જ તથ્ય નથી. મુખ્ય સચિવશ્રીએ કોઈ જ વીડિયો કોન્ફરન્સ આ વિષયે કલેકટરો સાથે કરી નથી કે તેમની પાસેથી કોઈ અભિપ્રાય પણ આ બાબતે મેળવ્યા નથી એટલે રાજ્યમાં લોક ડાઉન ફરી લાગુ કરવા અંગે ના સમાચાર સત્ય થી વેગળા છે

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x