ગુજરાતમાં નવા વર્ષનો ઐતિહાસિક પ્રારંભ: એક લાખથી વધુ નાગરિકોએ સૂર્ય નમસ્કાર અને ધ્યાન દ્વારા ૨૦૨૬ને વધાવ્યું
ગાંધીનગર ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આયોજિત ‘નવા વર્ષની પ્રથમ સૂર્યકિરણને નમસ્કાર’ કાર્યક્રમ આજે રાજ્યભરમાં અભૂતપૂર્વ સફળતા સાથે સંપન્ન થયો.
Read More