રિયાસી બસ હુમલાના આતંકીઓ હવે બચશે નહીં, આર્મી અને CRPFની 11 ટીમોએ જંગલની ઘેરાબંધી કરી; કમાન્ડો અને ડ્રોન પણ ઉતારવામાં આવ્યા
જમ્મુ-કાશ્મીરના રિયાસીમાં આતંકવાદી હુમલા બાદ સેના અને CRPFના જવાનોએ વિસ્તારની ઘેરાબંધી વધારી દીધી છે. આતંકવાદીઓની શોધમાં જંગલને કોર્ડન કરવામાં આવી
Read More