અરવલ્લી : રતનપુર ચેકપોસ્ટ નજીક “ALL SEASONS” વીસ્કી ભરેલી કાર ઝડપાઇ , કારમાં સવાર બંને બુટલેગરોની પોલીસને હાથતાળી
અરવલ્લી જીલ્લાની આંતરરાજ્ય સરહદો પરથી નાના-મોટા વાહનોમાં વિદેશી દારૂ ભરી ઘુસાડવા બુટલેગરો સતત પ્રયત્નશીલ રહે છે શામળાજી પોલીસે રતનપુર ચેકપોસ્ટ
Read More