ગુજરાત

મહાપુરુષનું મહાપ્રયાણ : રબારી સમાજના ગુરૂગાદી તરભના ધર્મ ગુરુ પૂ,બળદેવ ગીરીજી બાપુ બહ્મલીન થયા

અમદાવાદ :

રાજ્યના સમસ્ત રબારી સમાજની ગુરૂગાદી એવા તરભ સ્થિત વાળીનાથ અખાડાના મહંત બળદેવગિરી બાપુ બ્રહ્મલીન થયા છે ગઈકાલે તેઓની તબીયત લથડતા સમસ્ત રબારી સમાજમાં દુખની લાગણી છવાઈ ગઈ છે. સમાજના આગેવાનો અને રાજકીય નેતાઓ પણ તેમના ખબર અંતર લેવા તરભ પહોંચ્યા હતામહેસાણા જીલ્લાના વિસનગર તાલુકામાં આવેલા તરભ ગામ ખાતે આવેલ વાળીનાથ અખાડાને સમસ્ત રબારી સમાજની ગુરૂગાદી ગણવામાં આવે છે. અહીં ગુરૂગાદીના મહંત બલદેવગિરી બાપુની છેલ્લા કેટલાક સમયથી તબીયત ખરાબ હતી, જેને પગલે તેમને સારવાર માટે અમદાવાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પરંતુ, તેમની તબીયત વધારે લથડતા આખરે તેમને તરભ ખાતે લાવવામાં આવ્યા હતા .

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x