એસ.જી અંગ્રેજી માધ્યમની પ્રાથમિક શાળાનું ગૌરવ
ગાંધીનગર
એસ.જી અંગ્રેજી માધ્યમની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતાં વિધ્યાર્થીઓએ જિલ્લા કક્ષાની ખેલ મહાકુંભ સ્પર્ધામાં 100 મીટર દોડ,200 મીટર દોડ,400 મીટર દોડ,લોન ટેનિસ,શૉટફૂટ,બેડમિન્ટન,લોંગ જમ્પ,ખોખો,ફૂટબોલ, કરાટે ,સ્કેટિંગ વગેરે સ્પર્ધાઓમાં શાળાના 600 વિધ્યાર્થીઓએ પ્રથમ,દ્વિતીય અને તૃતીય નંબર મેળવી 96000 નું રોકડ ઈનામ પ્રાપ્ત કરી શાળાનું ગૌરવ વધાર્યું હતું.
વ્યાયામ શિક્ષક શ્રી પટેલ ચંદ્રેશભાઈ,ટંકારીયા ધવલભાઈ તેમજ શાળાના આચાર્ય શ્રી મિલી મેડમે વિજેતા ખેલાડીઓને અભિનંદન આપી તેમનો ઉત્સાહ વધાર્યો .