ગાંધીનગર

ગાંધીનગર જિલ્લા પંચાયતની ચૂંટણીમાં મેદાને રહેલા ભાજપ-કોંગ્રેસના ઉમેદવારોની યાદી

ગાંધીનગર :
છાલા બેઠક ઉપર ભાજપ-કોંગ્રેસ સહિત ચાર ઉમેદવાર છે. જયશ્રીબેન નયનકુમાર સોલંકી બહુજન સમાજપાર્ટી તથા રાહુલસિંહ અશોકસિંહ રાણા કોંગ્રેસના નારાજ જશુભા રાણાના આશીર્વાદથી ઉભા રહ્યાં છે. સાદરા બેઠક ઉપર બહુજન સમાજ પાર્ટીના મેલાજી દશરથજી ઠાકોર ચુંટણી લડી રહ્યાં છે. ઉવારસદ સીટ ઉપર આમઆદમી પાર્ટીના મહેન્દ્રસિંહ લક્ષ્મણસિંહ વાઘેલા મેદાનમાં છે. કલોલની તમામ છ બેઠક ઉપર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી જંગ છે. આ બંને બેઠક ઉપર ભાજપ અને કોંગ્રેસના જ ઉમેદવારો લડી રહ્યાં છે કોઇ અપક્ષ કે અન્ય પાર્ટીના ઉમેદવારો અહીં લડશે નહીં. માણસા તાલુકાની ચરાડા બેઠક ઉપર આમ આદમી પાર્ટીના જશીબા કનુજી ચાવડા ચુંટણી મેદાને છે. સમૌ બેઠક કે જે સામાન્ય સ્ત્રી છે તેમાં ભાજપ અને કોંગ્રેસ ઉપરાંત આમ આદમી પાર્ટીના ઉષાબેન ઘનશ્યામભાઇ ચૌધરી તથા વાંસળીના નિશાન સાથે કનકબા પરબતસિંહ ચાવડા મેદાને છે. દહેગામની જિલ્લા પંચાયતની બહિયલ બેઠક ઉપર ભાજપ – કોંગ્રેસ સહિત ચાર ઉમેદવારો છે. સોહાનાબાનુ તાલીબહુસેન જીધરાણ તથા હફીસા રાસીદમિયા પરમાર બે અપક્ષ ઉમેદવાર છે. હાલીસા બેઠક ઉપર પ્રતાપસિંહ બાદરસિંહ ઝાલા અપક્ષ ઉમેદવાર મેદાને છે. હરખજીના મુવાડા સીટ ઉપર જયશ્રીબેન પ્રદ્યુમનસિંહ ચૌહાણ ભાજપ-કોંગ્રેસ સામે ચુંટણી જંગમાં ઉભા છે. સાણોદાની બેઠક ઉપર બહુજન સમાજ પાર્ટીના ઉમેદવાર રમણલાલ ખનાભાઇ સોનારા પણ મેદાને છે.
બેઠક ભાજપના ઉમેદવારનું નામ કોંગ્રેસના ઉમેદવારનું નામ
અડાલજ ઠાકોર જયાબેન સંજયકુમાર ઠાકોર લીલાબેન રમેશજી
છાલા પટેલ હસમુખભાઇ કેશવલાલ પટેલ સનાભાઇ લવજીભાઇ
ચિલોડા (ડ) સંગાડા કવીતાબેન સમુદાભાઇ સંગાડા વનીતાબેન ભુરકાભાઇ
ડભોડા ઠાકોર મીનાબેન લલીતકુમાર સોલંકી શ્વેતાબેન રાહુલસિંહ
સાદરા પટેલ દિલીપભાઇ શામળભાઇ સોલંકી અરવિંદસિંહ અમરસિંહ
સરઢવ પટેલ હંસાબેન ઇન્દ્રવદનભાઇ વાઘેલા ભાવનાબા જીતેન્દ્રસિંહ
ઉવારસદ ઠાકોર ભરતજી રાયસંગજી ઠાકોર નરેશકુમાર કાંતિજી
વલાદ જાદવ રંજનબેન અનિલજી વાઘેલા ચંદ્રિકાબેન સચિનસિંહ
ભોયણમોટી ઠાકોર સીતાબેન કમલેશજી ઠાકોર રજીબેન કાંતિજી
બોરીસણા ઠાકોર દિનેશજી આતાજી ઠાકોર ગણપતજી ગાભાજી
પલીયડ પટેલ અનિલકુમાર બાબુલાલ પટેલ ભરતકુમાર બળદેવજી
પાનસર પરમાર કુસુમબેન નરેન્દ્રભાઇ પરમાર મંજુલાબેન વસંતભાઇ
સઇજ ઠાકોર ભગવતીબેન ભરતજી ઠાકોર રૃપાબેન મંગાજી
સાંતેજ ઠાકોર રામાજી વાઘાજી ઠાકોર રશ્મીભાઇ બચુજી
બિલોદરા રાઠોડ અમરતબેન ભરતસિંહ ઠાકોર કૈલાસબેન ભાવીનસિંહ
ચરાડા પટેલ લીલાબેન જયંતીભાઇ પટેલ કીર્તીબેન પંકજભાઇ
ઇટાદરા પટેલ શિલ્પાબેન જયેશકુમાર પટેલ કૈલાસબેન જયંતિભાઇ
લોદરા પટેલ કલ્પેશભાઇ મણીલાલ રાઠોડ કાળુસિંહ પ્રતાપસિંહ
મહુડી રાઠોડ જશવંતસિંહ રતનસિંહ રાઠોડ આશાબા ગાભુસિંહ
સમૌ ચૌધરી પીનાબેન પલ્કેશભાઇ ચૌધરી મનીષાબેન યશવંતભાઇ
સોજા વાઘેલા કરણસિંહ શંકરસિંહ રાઠોડ અજીતસિંહ સુરેન્દ્રસિંહ
અમરાજીના મુ. બિહોલા પારસબેન કિરીટસિંહ બિહોલા આનંદીબેન કાળુસિંહ
બહિયલ પટેલ જયશ્રીબેન રાકેશકુમાર સોલંકી સુનિતાબેન મહેશકુમાર
હાલીસા પટેલ નાથુભાઇ મોતીભાઇ ચૌધરી સુરેશકુમાર નાથુભાઇ
હરખજીના મુ. ચૌહાણ કાંતાબેન મહોબતસિંહ ચૌહાણ વિનાબેન વખતસિંહ
કડજોદરા રાઠોડ રાજેન્દ્રકુમાર વીરાજી ડાભી સુર્યસિંહ લક્ષ્મણસિંહ
રખીયાલ ઝાલા ભારતસિંહ બળસિંહ ઝાલા જગતસિંહ ભવાનસિંહ
સાણોદા ચાવડા ગુણવંતસિંહ પીથુસિંહ ચૌહાણ નારસિંહ કાળુસિંહ

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x