ગાંધીનગરગુજરાત

ફરી એકવાર ધ્યાન કોમર્સની વિદ્યાર્થિની ગુજરાત યુનિવર્સિટી માં પ્રથમ

janki bcom sem-3manali mcom sem-1 (1)               મકવાણા જાનકી B.Com Semester-માં સમગ્ર ગુજરાત યુનિવર્સિટીમાં પ્રથમ ક્ર્મ

             તથા પટેલ મનાલી M.Com Sem-1 (External) માં સમગ્ર ગુજરાત યુનિવર્સિટીમાં ચોથો ક્રમ

DHYAN COMMERCE GROUP TUITION માં ભણતી અમારી વિદ્યાર્થિની કુ. મકવાણા જાનકી કમલેશભાઇ  કે જે હાલ સરકારીકોમર્સ કોલેજ,સે-15,ગાંધીનગર ખાતે અભ્યાસ કરે છે તેણે B.Com Semester-3માં સમગ્ર ગુજરાત યુનિવર્સિટીમાં 490માંથી 412 ગુણ મેળવી 84% સાથે પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો છે.જેની બધાજ વિષયનીકુલ ટકાવારી 82.43 % (577/700) થાય છે. આ સાથે તેણીએ દર્શન સરનાં માર્ગદર્શન હેઠળ corporate account માં 70/70,ગુણ મેળવ્યા છે. તથા ધ્યાન સર અને દર્શન સરનાં માર્ગદર્શન હેઠળstatistics-69/70,taxation-66/70, cost account-66/70ગુણ મેળવીને ધ્યાન કોમર્સ ગ્રુપ ટ્યુશન તથા સમગ્ર ગાંધીનગરનું ગૌરવ વધાર્યુ છે.

M.Com Semester-1 (External) માં ભણતી વિદ્યાર્થિની પટેલ મનાલી અરુણભાઇ એ 600 માંથી 397 ગુણ મેળવી (66%ટકા સાથે) સમગ્ર ગુજરાત યુનિવર્સિટીમાં ચોથો ક્રમ મેળવી ધ્યાન કોમર્સ ગ્રુપ ટ્યુશન તથા સમગ્ર ગાંધીનગરનું ગૌરવ વધાર્યુ છે.

આ પહેલા વર્ષ 2014 માં આશા બ્રહ્મક્ષત્રિય પણ B.Com Semester-4 માં સમગ્ર ગુજરાત યુનિવર્સિટીમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરી ચૂકેલ છે તથા વર્ષ 2015 માં B.Com Semester-5 માં આશા તૃતીય ક્ર્મ પ્રાપ્ત કરી ચૂકેલ છે. તથા વર્ષ 2016માં ઝાલા જાહનવીબા પણ B.Com Semester-1 માં સમગ્ર ગુજરાત યુનિવર્સિટીમાં દ્વિતીય ક્રમ પ્રાપ્ત કરી ચૂકેલ છે

 

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x