વેપાર

કોરોનની કપરી પરિસ્થિતિ છતાં શેરબજારમાં સતત બીજા દિવસે તેજીનો માહોલ છવાયો

મુંબઈ :

કોરોનની કપરી પરિસ્થિતિ છતાં શેરબજારમાં સતત બીજાદિવસે તેજીનો માહોલ છવાયો હતો. આજે આજે ફાઈનાન્સ સર્વિસ, ફાર્મા, ઑટો, રિયલ્ટી, આઈટી, એફએમસીજી, પીએસયુ બેન્ક, પ્રાઈવેટ બેન્ક અને મેટલ શેરોમાં ખરીદારી જોવા મળી હતી. એક નજર આજના ગેઈનર અને લોસર સ્ટોક્સ પર

દિગ્ગજ શેર
વધ્યા : જેએસડબ્લ્યુ સ્ટીલ, વિપ્રો, એસબીઆઈ, ઈન્ડસઈન્ડ બેન્ક, એસબીઆઈ લાઈફ અને એમએન્ડએમ
ઘટયા : અદાણી પોર્ટ્સ, ટાટા કંઝ્યુમર, યુપીએલ, ટાઈટન અને એનટીપીસી

મિડકેપ શેર
વધ્યા : ચોલા ઈન્વેસ્ટમેન્ટ, એબી કેપિટલ, પીઆઈ ઈન્ડસ્ટ્રીઝ, ફ્યુચર રિટેલ અને ક્રિસિલ
ઘટયા : અદાણી એન્ટરપ્રાઈઝ, અદાણી ટ્રાન્સફર, એસજેવીએન, હનીવેલ ઑટોમોટિવ, ટાટા કંઝ્યુમર પ્રોડક્ટ

સ્મૉલકેપ શેર
વધ્યા : એચઈજી, ઈલેક્ટ્રો સ્ટીલ, કેપીઆઈટી ટેક, સંદુર મેનેજર્સ અને કેર રેટિંગ્સ
ઘટયા : અદાણી ટોટલ ગેસ, ઑરિએન્ટલ કાર્બન, હેમિસફેર, નાથ બાયો-જેન્સ અને આંધ્ર પેપર

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x