ચૂંટણી મોકૂફ રહેતા રાજકીય પક્ષોને કોરોના યાદ આવ્યો
કોરોનાને પગલે ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી મોકુફ રહી છે. જેમાં રાજકીય પક્ષોના ઉમેદવારો યથાવત જ રહેશે અને કોરોનાની સ્થિતિ હળવી થતાં ખાલી મતદાન અને મત ગણતરીની તારીખ જાહેર થશે. આ સ્થિતિ કેટલો સમય રહેશે તે અત્યારથી કહીં શકાય નહી ત્યારે હવે રાજકીય પક્ષોએ કોરોનાલક્ષી પ્રચાર શરૂ કર્યો છે.
44 ઉમેદરવારોએ નંબર જાહેર કર્યા
ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારોએ પોતાના નંબરો જાહેર કરીને કોરોનાની સ્થિતિમાં કોઈ કામગીરી માટે સંપર્ક કરવા માટે કહ્યું હતું. ત્યારે રાજકીય પક્ષોના કાર્યકર-નેતાઓની જો ખરેખર સેવાના ભાવથી આ કરી રહ્યાં હોય તો તે એક બહુ સારી વાત છે પરંતુ જો માત્રને માત્ર રાજકીય પ્રચાર માટે આ સેવા છે તે ઘણાખરા અંશે યોગ્ય નથી. ભાજપે તો મહાનગરપ્રમુખ રૂચિર ભટ્ટ, મેયર રીટાબેન પટેલ, ડે. મેયર નાઝાભાઈ ઘાંઘર, સ્ટેન્ડિંગ ચેરમેન દેવેન્દ્રસિંહ ચાવડા, મનપા ચૂંટણીના 44 ઉમેદવારો અને અન્ય નાના-મોટા નેતાઓ મળીને 119 નંબરો જાહેર કર્યા છે.
કોરોનાગ્રસ્તોની મદદ માટે ભાજપના સ્વંયસેવકોના નામ અને મોબાઈલ નંબર
| વોર્ડ નં. | નામ | સંપર્ક નં. |
| 1 | નીતિનભાઈ સોમાભાઈ પટેલ | 9825018242 |
| દેવેન્દ્રસિંહ ચંદનસિંહ ચાવડા | 7777959595 | |
| સુરેશભાઈ મહેતા | 9825438465 | |
| નરેશકુમાર અમૃતલાલ પટેલ | 9427026626 | |
| અલ્પેશભાઈ ભીખાભાઈ ભટ્ટ | 9824008307 | |
| વરૂણભાઈ ભીખાભાઈ પટેલ | 9974925692 | |
| મીનાબેન સોમાભાઈ મકવાણા | 7383617918 | |
| મહેતા અંજનાબેન સુરેશભાઈ | 9825438465 | |
| ઠાકોર નટવરજી મથુરજી | 9714896713 | |
| પટેલ રાકેશકુમાર દશરથભાઈ | 9725011117 | |
| જશુભાઈ પટેલ ( રાંધેજા) | 9904124771 | |
| 2 | રણજીતસિંહ વાધેલા | 9904446546 |
| દિલીપસિંહ વાધેલા | 7984403421 | |
| રાજેન્દ્રસિંહ વાધેલા | 9824330314 | |
| ઠાકોર પારુલબેન ભુપતજી | 9904796717 | |
| પટેલ દિપ્તીબેન મનીષકુમાર | 9724808333 | |
| વાધેલા અનિલસિંહ મહોબતસિંહ | 9724877777 | |
| મનીષ પટેલ | 9724808333 | |
| જયદિપસિંહ મહિપતસિંહ વાધેલા | 9924343284 | |
| મહેશજી ઠાકોર | 6351011450 | |
| ભુપતભાઈ પટેલ | 9904158545 | |
| 3 | બરખાબેન ઉમેશકુમાર જર્હાં | 9824703876 |
| પ્રવિણાબેન કનુભાઈ દરજી | 9825332918 | |
| વિજય શાહ | 9033013707 | |
| પટેલ સોનાલીબેન ઉરેનકુમાર | 9426011008 | |
| સોલંકી દિપિકાબેન સવજીભાઈ | 9924489753 | |
| ગોહીલ ભરતભાઈ મનજીભાઈ | 9662320524 | |
| મહેતા સંજીવ અંબરીષ | 9825037123 | |
| ઉમેશભાઈ રમેશચંદ્ર જર્હાં | 9824013876 | |
| અજયસિંહ પુષ્પતસિંહ પરમાર | 9723535980 | |
| 4 | અશ્વિનસિંહ બીહોલા | 9723442770 |
| અશોકજી મકવાણા | 9879743407 | |
| જસપાલસિંહ બિહોલા | 7043555553 | |
| સવિતાબેન હેમતાજી ઠાકોર | 9327594899 | |
| દક્ષાબેન વિક્રમજી મકવાણા | 9727403260 | |
| દિક્ષિત ભરતભાઈ શંકરભાઈ | 9427335394 | |
| અરવિંદજી સદાજી ઠાકોર | 9904560798 | |
| જુહાજી ગાભાજી ઠાકોર | 9624163785 | |
| 5 | રીટાબેન કેતનભાઈ પટેલ | 9978910839 |
| પ્રિતિ ધવલકુમાર દવે | 9429962600 | |
| હર્ષાબા જીલુબા ધાંધલ | 9824029902 | |
| જયદેવ અજીતભાઈ પરમાર | 9409356755 | |
| પ્રણવભાઈ દિલીપભાઈ પટેલ | 9998013000 | |
| નીલાબેન મુકેશકુમાર શુકલ | 9328071754 | |
| હરીશભાઈ રાણા | 9428422286 | |
| સુતરીયા કૈલાસબેન ગુણવંતભાઈ | 9824785334 | |
| ભટ્ટ હેમાબેન મથંનભાઈ | 7048536507 | |
| ચૌહાણ પદમસિંહ ભરતસિંહ | 9824415887 | |
| કિંજલકુમાર દશરથભાઈ પટેલ | 9624233822 | |
| ધવલભાઈ જયંતિલાલ શાહ | 9427601549 | |
| અરવિંદભાઈ કે.પટેલ | 9427019994 | |
| 6 | નાજાભાઈ ઝાંઝણભાઈ ધાંધર | 9824369503 |
| મહેરિયા નિલેશભાઈ | 9427310855 | |
| પ્રેમલત્તાબેન નિલેશભાઈ મહેરિયા | 9427310855 | |
| ભાવનાબેન વિક્રમસિંહ ગોલ | 9879099001 | |
| મફાભાઈ મસાભાઈ દેસાઈ | 9979971809 | |
| ગૌૈરાંગભાઈ રવિન્દ્રભાઈ વ્યાસ | 8160288793 | |
| સુરેશભાઈ એસ. પટેલ | 9824542661 | |
| સોલંકી જગદીશચંદ્ર જયંતીલાલ | 9825920504 | |
| 7 | અશોકભાઈ પટેલ | 9825013727 |
| દિલીપસિંહ ગોલ | 9898539953 | |
| ઠાકોર કિંજલબેન દિનેશજી | 9924465195 | |
| વાધેલા સોનલબા ધનશ્યામસિંહ | 9825599191 | |
| પટેલ શૈલેષકુમાર વિઠ્ઠલભાઈ | 9909926941 | |
| ગોલ પ્રેમલસિંહ પુંજાજી | 9825803553 | |
| રમેશભાઈ પટેલ(કોલવડા) | 9825854431 | |
| ભરતભાઈ પટેલ | 9714755155 | |
| અતુલભાઈ મહેતા | 7600838329 | |
| 8 | પ્રવિણાબેન જગદિશભાઈ વોરા | 9408057968 |
| મેહુલભાઈ પટેલ | 9825048614 | |
| ઠાકોર ઉષાબેન વિષ્ણુજી | 9937803231 | |
| ત્રિવેદી છાયા કાંતિલાલ | 9724317358 | |
| મકવાણા હિતેશભાઈ પૂનમભાઈ | 9898517733 | |
| પટેલ રાજેશકુમાર રાવજીભાઈ | 9377745918 | |
| એસ.એમ રાઠોડ(અંબાપુર) | 9727797266 | |
| કુલજી (સરગાસણ) | 9723501383 | |
| વિનુભાઈ ઠાકોર (પોર) | 9904354205 | |
| ગોપાલજી ઠાકોર (પોર) | 9824562107 | |
| અમિતકુમાર અરવિંદભાઈ પટેલ | 9909270417 | |
| 9 | મનુભાઈ ભીખાભાઈ પટેલ | 9426359514 |
| નરેશકુમાર ડાહ્યાભાઈ પરમાર | 9426014373 | |
| કમલેશ બેંકર | 8849401019 | |
| પટેલ અલ્પાબેન કૌશિકભાઈ | 9924215199 | |
| ત્રિવેદી શૈલાબેન સુનિલભાઈ | 9712987638 | |
| પટેલ રાજુઆઈ શંકરલાલ | 9925026809 | |
| સંકેત રમેશભાઈ પંચાસરા | 9428016093 | |
| કાળાજી ઠાકોર(કુડાસણ) | 9978316865 | |
| જયેશભાઈ પટેલ | 9825339987 | |
| અંબાલાલ પટેલ(કુડાસણ) | 9879536378 | |
| હિતેશ ભાલચંદ્ર રાવલ(એડવોકેટ) | 9824338008 | |
| મિરાજ વિનોદકુમાર પટેલ | 9974064551 | |
| 10 | મહેન્દ્રભાઈ પટેલ (દાસ) | 9265712422 |
| શ્રી આશિષભાઈ દવે | 9825191763 | |
| કાર્તિકભાઈ પરશોતમભાઈ પટેલ | 9825721999 | |
| પાર્વતીબેન મધુકર પરમાર | 9624135375 | |
| મનીષ પટેલ | 9825014389 | |
| નાયી તેજલબેન યોગેશભાઈ | 9426063471 | |
| પટેલ મીરાબેન મિનેષકુમાર | 9426510183 | |
| ગોહિલ પોપટસિંહ હેમતુજી | 9824515674 | |
| અરવિંદભાઈ લક્ષ્મણભાઈ ઠાકોર | 9825629410 | |
| રાજેન્દ્રસિંહ રતુજી વાધેલા | 9574946972 | |
| 11 | ધનશ્યામભાઈ પટેલ | 9586004499 |
| જશવંતભાઈ પટેલ | 9898008511 | |
| ચંદ્રકાંતભાઈ પટેલ | 9974596976 | |
| પરમાર સેજલબેન કનુભાઈ | 7383450350 | |
| ગીતાબેન ચંદ્રકાંત પેટલ | 9974596976 | |
| ઠાકોર માણેકજી ખોડાજી | 9879167188 | |
| પિન્કીબેન ગોહીલ(ઝુંડાલ) | 7487085387 | |
| ભરતભાઈ પટેલ ( ખોરાજ) | 9998822300 | |
| મહોબતજી ઠાકોર (નભોઈ / સુધડ) | 9327406630 | |
| હર્ષદભાઈ પટેલ (ભાટ) | 9925918400 | |
| પ્રહલાદભાઈ પટેલ(ખોરાજ) | 9099071872 | |
| અલ્પેશભાઈ નટવરભાઈ પટેલ | 9998931011 | |
| ભવાનસિંહ ચંદુજી વાધેલા | 9974895555 |
ઈન્જેક્શન સિવાયની બધી મદદ કરાશે
ભાજપે જાહેર કરેલા નંબરો અંગે મહાનગર પ્રમુખ રૂચિર ભટ્ટે કહ્યું હતું કે,‘ સરકાર દ્વારા રેમડેસિવિર ઈન્જેક્શનની પૂરતી વ્યવસ્થાઓ કરાઈ રહી છે ત્યારે અમે નાગરિકોને ઈન્જેક્શન સિવાયની તમામ મદદ કરીશું. જેમાં ઉકાળા આપવાથી લઈને, દવાખાને લઈ જવાની વ્યવસ્થા, હોમ કોરોન્ટાઈનને ટીફીન, દવા પહોંચાડવાની શક્ય હોય એ તમામ મદદ કરીશું. જેમાં અમારો ભાવ માત્રને માત્ર સેવાનો છે.’
કોંગ્રેસના 2 ઉમેદવારોએ નંબર જાહેર કર્યાં
આ તરફ કોંગ્રેસમાંથી અંકિત બારોટ, ઉર્પલ જોષી સહિતના ઉમેદવારોએ પણ સોશિયલ મિડીયામાં પોતાના નંબરો જાહેર કરીને કોરોનાની મહામારીમાં મદદ માટે ફોન કરવા કહ્યું હતું. જેમાં ‘કોઈપણ પ્રજાજનોને કોઈપણ જાતની તફલીક હોય કોરોના મહામારીમાં આપના કાર્ય કરવા માટે 24 કલાક ઉપલ્બધ, માત્ર ચૂંટણી મોફુક થઈ છે આપના કાર્યો તો સતત ચાલુ જ રહેશે.’ આમ આદમી પાર્ટીના પણ અનેક ઉમેદવારોએ કોરોના મહામારીમાં કોઈ મદદ માટે કોલ કરવા અનુરોધ કર્યો છે.

