આખરે મહારાષ્ટ્રમાં સંપૂર્ણ લોકડાઉન કરાયું
મુંબઇ :
સમગ્ર દેશ સહિત મહારાષ્ટ્રમાં કોરોના નો કહેર વધતા મહારાષ્ટ્ર મા અંતે લોકડાઉનનું એલાન કરવા માં આવ્યું.
1લી મે સુધી કડકમાં કડક નિયંત્રણ
જો કે ફર્સ્ટવેવ કરતાં હશે થોડું હળવું
તમામ ખાનગી દુકાનો, મોલ, ઓફિસ બંધ
તમામ સરકારી કચેરીમાં 15 ટકા જ સ્ટાફ
આવશ્યક સેવાઓ જ રહી શકશે ચાલુ
શાદી સમારોહમાં માત્ર 25 લોકોને પરવાનગી
શાદી સમારોહ માટે 2 કલાકનો જ સમય
નિયમોનું ઉલ્લંઘન થશે તો 50 હજાર દંડ
આવશ્યક વાહન સેવામાં 50 ટકા મર્યાદા
જીલ્લા વચ્ચે પરિવહનને પણ મંજૂરી નહીં
ખાનગી બસ 50 ટકા ક્ષમતામાં દોડી શકશે